ગુજરાત રાજ્યમાં UG MBBS અને BDS Admissions 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
પ્રવેશ સમિતિ (ACPUGMEC) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની તમામ મેડિકલ અને ડેન્ટલ કોલેજોની 100% બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા માત્ર ACPUGMEC દ્વારા ઓનલાઈન મેરિટના આધારે કરવામાં આવશે.
આ પ્રવેશ પ્રક્રિયામાં નીચેની તમામ બેઠકોનો સમાવેશ થાય છે:
- Government Quota (GQ)
- Management Quota (MQ)
- NRI Quota (NQ)
ઉમેદવારોએ ઓનલાઈન PIN ખરીદી, રજીસ્ટ્રેશન, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા તેમજ અન્ય તમામ સૂચનાઓ અધિકૃત વેબસાઇટ પરથી ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઓનલાઈન PIN ખરીદી માટે સારા સ્પીડનું ઇન્ટરનેટ (Broadband) ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
- PwD ઉમેદવારો માટે મેડિકલ બોર્ડ દ્વારા ચકાસણી ફરજિયાત રહેશે.
- OCI Card Holder ઉમેદવારો Supreme Court ના ચુકાદા મુજબ GQ, MQ અને NRI Quota માટે પાત્ર રહેશે, પરંતુ Government અને Management Quota માટે ગુજરાત સરકારના હાલના નિયમો લાગુ પડશે.
- આ જાહેરાત માત્ર UG MBBS & BDS Admissions માટે છે. BAMS/BHMS માટે અલગથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
LINKS
- Advertisement for online Registration for Gujarat State Medical/Dental Admission [ગુજરાત રાજ્યના મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત]
- Instructions for Online Application and Registration [ઓનલાઇન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટેની સૂચનાઓ]
- Process of Online Admission [ઓનલાઇન એડમિશનની કાર્યપ્રણાલી]
- Procedure for online registration
- List of Documents Required for Admission Process of ACPUGMEC [ACPUGMEC ની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી]
- Instructions for NRI Candidate
- List of Help Centers
- Authority Letter for Original Documents Verification
- Medical Fitness Certificate – Format
- List of MBBS Institutes with address
- List of BDS Institutes with address